Blog Archive

Sunday, 8 September 2013

લિયેન્ડર પેસ ૪૦ વર્ષ ની વયે ૧૪મુ ગ્રાન્ડસ્લેમ જીત્યો.







ન્યુયોર્ક : ભારત ના લિયેન્ડર પેસ અને ચેક રિપબ્લિક ના જોડીદાર રાડેક સ્ટેપનેકે એલેક્ઝાન્ડર પેયા અને બ્રુનો સોએરેસને ૬-૧, ૬-૩થી હરાવીને યુએસ ઓપન મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું હતું. ૪૦ વર્ષીય પેસ નો આ કુલ ૧૪મો ગ્રાન્ડસ્લેમ વિજય છે.

No comments:

Post a Comment