મોદી ૨૦ સપ્ટેમ્બર પહેલા પીએમ ઉમેદવાર
જાહેર થવાની શક્યતા.
ભાજપના
વડાપ્રધાન પદ ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી નો રસ્તો સાફ થઇ ગયો છે. સંઘ તરફથી
લીલી ઝંડી મળ્યા પછી રવિવારે ભાજપના નેતાઓએ આ વાત સ્વીકારી હતી. મોદીના નામની
જાહેરાત હવે માત્ર ઔપચારિકતા છે. ૨૦ સપ્ટેમ્બર થી શ્રાધ શરુ થઇ રહ્યા છે માટે આ
પહેલા જ જાહેરાત થઇ શકે છે.
No comments:
Post a Comment