જય જય ગરવી ગુજરાત
સ્થાપના :૧ મે, ૧૯૬૦.
પંચાયતી રાજનો અમલ : ૧અપ્રિલ ૧૯૬૩.
પ્રથમ રાજ્યપાલ : શ્રી મહેંદી નવાઝ
જંગ
પ્રથમ
મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા
પ્રથમ
પાટનગર : અમદાવાદ
વર્તમાન
પાટનગર : ગાંધીનગર
જીલ્લાઓ
: ૩૩ ( નવા સાત જીલ્લાઓ માં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહીસાગર,
મોરબી, દેવભૂમિ-દ્વારકા નો સમાવેશ થાય
છે.)
મહાનગર
પાલિકાઓ : ૮ ( અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર )
ક્ષેત્રફળ : ૧,૯૬,૦૨૪
વસ્તી પ્રમાણે ભારત ના રાજ્યો માં
ગુજરાત નો ક્રમ : ૧૦મો
સૌથી વધુ સાક્ષરતા : અમદાવાદ અને સુરત
જીલ્લામાં (૮૬.૬૫%)
સૌથી ઓછી સાક્ષારતા : દાહોદ (૬૦.૬૦%)
સૌથી વધુ વસ્તી ગીચતા : સુરત જીલ્લો
(૧૩૭૬ પ્રતિ ચોરસ કિલોમીટર)
સૌથી ઓછી વસ્તી ગીચતા : કચ્છ જીલ્લો
(૦૪૬)
સૌથી વધુ વસ્તી ધરાવતો જીલ્લો :
અમદાવાદ
સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો : ડાંગ
વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો
: કચ્છ
વિસ્તારની દ્રષ્ટીએ સૌથી નાનો જીલ્લો
: ડાંગ
વિસ્તારની દ્રષ્ટીએ ભારતના રાજ્યો માં
ગુજરાત નું સ્થાન : સાતમું
વર્તમાન મુખ્યમંત્રી : શ્રી
નરેન્દ્રભાઈ મોદી
No comments:
Post a Comment